જેસોર, પાણીયારી આશ્રમ અને ધોધ નો અનુભવ

ઘણા સમય થી જેસોર, પાણીયારી, બાલારામ અને હાથીદરા ફરવાનું મન હતું. ચોમાસા માં આ જગ્યા ઓ સૌથી વધુ રમણીય હોઈ છે. આમ તો અમે આ બધી જગ્યા એ અમદાવાદ થી ૧ દિવસ માં ફરી લીધી પણ એમાં સૌથી વધુ રોમાંચક પાણીયારી આશ્રમ અને ધોધ લાગ્યો

Continue reading જેસોર, પાણીયારી આશ્રમ અને ધોધ નો અનુભવ