Group tours from Ahmedabad

One day Bus Trips / Group tours from Ahmedabad

There are four popular one-day bus trips from Ahmedabad. These include Polo Forest, Bakor, Statue of Unity, and Nadabet. Each destination offers unique attractions and experiences, making them ideal options for a quick getaway from the city. All tours operate on Sunday only. These one-day bus trips provide diverse opportunities for all types of travelers. Tour package from Ahmedabad

4 Group tours from Ahmedabad. Tour packages from Ahmedabad

1 – STATUE OF UNITY

Statue of unity One day Bus Group tours from Ahmedabad and Vadodara
AC – Every Sunday

Statue of Unity Group tours from Ahmedabad and Vadodara
Every Sunday

₹ 2,600/Adult
₹ 2,300/Child

(3 to 10 years with seat)

Jump to Details

અમદાવાદ અને વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ગ્રુપ/બસ ટૂર
(દર રવિવારે)

₹ 2,600/Adult
₹ 2,300/Child

(3 to 10 years with seat)

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

2 – NADABET

Nadabet One day Bus Group tours from Ahmedabad and Mahesana
AC – Every Sunday

Nadabet Group tours from Ahmedabad and Mahesana
Every Sunday

₹ 1,850/Adult
₹ 1,450/Child

(6 to 10 years with seat)

Jump to Details

અમદાવાદ અને મહેસાણાથી નડાબેટ ની બસ/ગ્રુપ ટૂર
(દર રવિવારે)

₹ 1,850/Adult
₹ 1,450/Child

(6 to 10 years with seat)

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

3 – POLO FOREST

Polo Forest One day Group tours from Ahmedabad
AC Every Sunday

Polo Forest Group tours from Ahmedabad
Every Sunday

₹ 1,600/Adult
₹ 1,400/Child

(6 to 9 years with seat)

Jump to Details

અમદાવાદથી પોલો ફોરેસ્ટ ની ૧ દિવસ ની ગ્રુપ ટૂર
(દર રવિવારે)

₹ 1,600/Adult
₹ 1,400/Child

(6 to 9 years with seat)

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

4 – BAKOR

Bakor One day Group tours from Ahmedabad
NON-AC Every Sunday

Bakor Group tours from Ahmedabad
Every Sunday

₹ 1,300/Adult
₹ 1,080/Child

(6 to 9 years with seat)

Jump to Details

અમદાવાદ થી બકોર ની ૧ દિવસ ની ગ્રુપ / બસ ટૂર
(દર રવિવારે)

₹ 1,300/Adult
₹ 1,080/Child

(6 to 9 years with seat)

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


Details about each bus trips given below in English

1 – Statue of Unity group tours from Ahmedabad

Statue of Unity Bus Packages AC Bus Private bus Packages (Only Sunday) from Ahmedabad and Vadodara

Statue of Unity bus tour from Ahmedabad
Statue of Unity bus tour from Vadodara

Note: Bus going only on Sunday. Bus will be AC. Bus tour is for 1 day only

₹ 2,600/Adult
₹ 2,300/Child

(3 to 10 years with seat)

Schedule

5 AM – Thaltej Cross Road
5:15 AM – Golden Triangle near Sports Club
5:30 AM – Income tax & Shahibaug
6 AM – Express highway junction (CTM)
8 AM – Vadodara Dumad Chokdi (Vadodara pickup)
9 AM – Breakfast
11:00 AM – Arrival at Statue of Unity parking
11:00 AM to 8:00 PM – Jungle Safari, Statue of Unity, Viewing Gallery, Museum & Audio Video Gallery, Sardar Sarovar Dam View Point, Valley of Flowers, Laser Show, Dam lighting
8:00 PM -Departure & Dinner
10 PM – Vadodara Drop
– In between 11:30 PM to 12:30 AM – Arrival at Ahmedabad

Menu

Breakfast – Poha, Breadbutter, Tea, Coffee
Lunch– Unlimited Punjabi thali (1 Paneer Sabji, 1 Veg Sabji, Dal Fry, Jira Rice, Salad, Papad, Buttermilk, Sweet)
Dinner– Unlimited Pav bhaji, Unlimited Pulav, Unlimited Salad, 1 Time Buttermilk

Statue of Unity bus packages Booking Process

– Please click on the button below
– Share the number of persons
– Share pickup point
– Pay 50% advanced amount and the rest during the trip
– You will get confirmation and receipt


To get a quick reply (Within 15 mins) please press the green button given below.

Or phone: 82009 24878

2 – Nadabet


3 – Polo Forest group tours from ahmedabad

One day tour Polo Forest from Ahmedabad to Ahmedabad by AC Bus (ONLY SUNDAY)

Bus package Polo Forest from Ahmedabad. Polo AC bus Package from Ahmedabad. forest polo.

Polo Bus from Ahmedabad only on Sunday
AC Bus

Rs. 1,600/ Adult
Rs. 1,400 / Child (6 to 9 years)

Children below 5 years are free and will not get a seat.

Schedule
5 AM – Pickup Stadium Sports club
5:10 AM – Income tax
5:15 AM – Shahibaug near Shukan Mall
5:30 AM – Naroda Patiya
9 AM – Breakfast
10 AM – Trekking & Sightseeing
1 PM – Lunch
2 PM – Swimming pool, Indoor games & Activities
4:30 PM – Hi-Tea
5:30 PM – Adventure activities like Zipline, Rope activities
7:00 PM – Dinner & Music
Leave after Dinner
11:00 PM – Drop

Inclusion
– AC transportation Ahmedabad to Ahmedabad
– Breakfast, Veg Lunch
– High Tea, Dinner
– Trekking and Sightseeing except for Vanaj Dam
– Adventure Activities
– Music
– Camp Fire (Winter)
– Guide

Exclusion

Sightseeing charges an additional Rs. 40 or Rs. 50 per person on sharing basis, 400-500 per rickshaw on a private basis

To get a quick reply (Within 15 mins) please press the green button given below.

Or phone: 82009 24878


4 – Bakor group tours from ahmedabad

Ahmedabad to bakor bus – One-day trip – Bakor from Ahmedabad bus package (IN ENGLISH)

Operated on every Sunday only + NON-AC Bus

Price:
Rs. 1,300/Adult,
Rs. 1,100/Child (5 to 9 Years)


Schedule:
– 5:00 AM – Pickup from Navrangpura
– 5:15 AM – Pickup from Shahibaug
– 5:30 AM – Pickup from Naroda Patiya
– 9:30 AM – Reach Camp Site
– 9:45 AM – Breakfast
– 10:15 AM – Dodavanta Lake Trekking
– 12:30 PM – Lunch
– 1:30 PM – Waterfall
– 4:30 PM – High Tea
– 5:00 to 7:30 PM – Activities – Archery, rifle shooting, Burma bridge, swimming pool
– 7:30 PM – Dinner
– 8:30 PM – Depart
– 11:30 PM – Drop

Menu:
Breakfast – Poha, Tea, Coffee
Lunch – Gujarati Dish
High Tea – Mix Bhajiya, Tea, and Coffee
Dinner – Chhole Puri, Pulav, Kadi Salad

To get a quick reply (Within 15 mins) please press the green button given below.

Or phone: 82009 24878


બધી ગ્રુપ ટૂર ની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે

૨ – નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર

Ahmedabad to nadabet bus booking. nadabet bus tickets online. Nadabet from Ahmedabad.

રૂ. ૧,૮૫૦ વ્યક્તિ દીઠ (૧૦ વર્ષ થી ઉપર)
રૂ. ૧,૪૫૦ પ્રતિ બાળક દીઠ (૬ થી ૧૦ વર્ષ)
(આ કિંમત અમદાવાદથી AC વાહન)

સમાવષ્ટિ
– AC ટ્રાન્સપોર્ટેશન અમદાવાદ થી
– બ્રેકફાસ્ટ, લંચ, ડિનર
– એન્ટ્રી ટિકિટ
– ઝીરો પોઇન્ટ મુલાકાત
– સેલ્ફી પોઇન્ટ
– મ્યુઝિયમ
– પરેડ
– નડેશ્વરી મંદિર

પીક અપ
– ૪ વાગે – શિવરંજની ક્રોસ રોડ
– ૪:૧૫ વાગે – ઇનકમ ટેક્સ ક્રોસ રોડ
– ૪:૩૦ વાગે – સુભાષ બ્રિજ સર્કલ
– ૪:૪૫ વાગે – વિસત સર્કલ
– રાત્રે ૧૧:૩૦ વાગે પાછા અમદાવાદ પહોચિઁસુ

મેનુ
– સવારે – બટાકા પૌહા, ઉપમા, ચા-કોફી
– બપોરે- 1મીઠાઈ,પૂરી,1પનીર ની સબ્જી,1વેજીટેબલ સબ્જી, દાલફ્રાય, રાઈસ ,પાપડ,સલાડ છાસ.
– સાંજે – પાઉંભાજી, પુલાવ અથવા ચણા – પૂરી, પુલાવ.

To get a quick reply (Within 15 mins) please press the green button given below.

Or phone: 82009 24878


૩ – પોલો ફોરેસ્ટ

અમદાવાદ થી પોલો ફોરેસ્ટ નું બસ પેકેજ

અમદાવાદ થી પોલો ફોરેસ્ટ નું બસ પેકેજ

સુવીધા
– AC બસ
– દરેક શનિવાર (જુલાઈ અને ઓગસ્ટ મહિના માં)
– દરેક રવિવાર
– સવારનો નાસ્તો, લંચ, હાઈ-ટી, ડિનર
– સ્વિમિંગ પૂલ, ટ્રેકીંગ, એડવેન્ચર પ્રવૃત્તિ, મ્યુઝિક

કિંમત
1,600 રૂપિયા (૧૦ થી વધુ વર્ષ ધરાવતા વ્યક્તિ માટે)
1,400 રૂપિયા (૫ થી ૯ થી વર્ષ ધરાવતા બાળક માટે)
૫ વર્ષ થી નીચેના બાળક માટે ફ્રી (સીટ વગર)

કાર્યક્રમ
– સવારે ૫ વાગે – શિવરંજની
– ૫:૧૫ – ઈન્ક્મ ટેક્સ
– ૫:૨૦ – શાહીબાગ
– ૫:૪૦ – નરોડા પાટિયા
– ૯ વાગે રિસોર્ટ (પોલો ટેન્ટ સિટી) પહોંચશે
– બ્રેકફાસ્ટ
– પછી ટ્રેકિંગ માટે જવાનું રહેશે. અમારા ગાઈડ જોડે આવશે. ટ્રેકકીંગ દરમ્યાન, પોલો ના સાઇટસીન જોઇશુ જેમાં હેરિટેજ મંદિરો, ચેક ડેમ અને ગાઢ જંગલ જોઇશુ
– લગભગ ૧ વાગે રિસોર્ટ પર પાછા ફરીને લંચ લેવાનો રહેશે
– પછી, સ્વિમિંગ પૂલ, ઇન્ડોર ગેમ જેવીકે ટેબલ ટેનિસ અને બીજી રમતો
– ૪:૩૦ વાગે, હાઈ-ટી
– એડવેન્ચર એક્ટવીટી, ઝીપ લાઈન અને અન્ય દોરડા વાળી એકટીવીટી
– ૭ વાગે ડિનર અને મ્યુઝિક
– ૮:૩૦ વાગે બસ માં બેસવું
– ૧૧:૩૦ વાગે પાછા અમદાવાદ પહોંચીસુ

સમાવિષ્ટ
– AC બસ
– બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, હાઈ-ટી
– સ્વિમિંગ પૂલ, એડવેન્ચર એકટીવીટી, ગાઈડ, ટ્રેકિંગ

નોંધ – જો તમારે વનાજ ડેમ જવું હોઈ તો ૫૦ રૂપિયા અલગ થી રિકશા ના થશે

મેનુ:
બ્રેકફાસ્ટ: પૌવા, ૧ અન્ય ગરમ નાસ્તો, બ્રેડ બટર, ફળ, ચા-કોફી
લંચ: ૧ પનીર નું શાક, ૧ બીજું શાક, રોટલી, દાળ, ભાત, ૧ મીઠાઈ, ૧ ફરસાણ, ફ્રાયમ, સલાડ, અથાણું, છાસ
સાંજની ચા: ચા-કોફી, બિસ્કિટ
ડિનર: આમાંથી કોઈ ૧ આવશે (રિસોર્ટ નક્કી કરશે)
૧ – કાઠિયાવાડી
૨ – ભાજીપાંવ , પુલાવ, છાસ
૩ – છોલે પુરી, પુલાવ, છાસ

ફ્રી એકટીવીટી
ઝીપ લાઈન
એડવેન્ચર ટાવર
ઇન્ડોર અને આઉટડોર ગેમ (ટેબલ ટેનિસ, કેરમ, ફૂસ બોલ, ક્રિકેટ, ફુલ રેકેટ)

ચાર્જેબલ એકટીવીટી
સ્કાય સાયકલ
ઘોડેસવારી
સાયકલ

બુકિંગ કરાવવા માટે
– નીચે આપેલા લીલા બટન પર વહાર્ટસપ કરવું અથવા 82009 24878 પર કોલ કરવો
– કોઈ ૧ વ્યક્તિ નું નામ કહેવું કેટલા વ્યક્તિ ટોટલ આવવાના છે એ જણાવવું
– પછી દરેક વ્યક્તિ પ્રમાણે ૫૦૦ રૂપિયા પે કરવા, તમને ડિટેઇલ રીસિપ્પ્ત મળશે
– બાકીના રૂપિયા બસ માં આપવા

To get a quick reply (Within 15 mins) please press the green button given below.

Or phone: 82009 24878


૪ – બાકોર

અમદાવાદ થી બાકોર નું બસ પેકેજ

NON AC Bus only on Sunday

બસ પેકેજ કિંમત (Bakor from Ahmedabad – Ahmedabad to bakor)

₹ ૧,૩૦૦/એડલ્ટ (૧૦ કે તેથી વધુ ઉંમર માટે)
₹ ૧,૦૮૦/કિડ્સ (૫ થી વધુ અને ૧૦ થી ઓછી ઉંમર માટે)
ફ્રી જો બાળક ની ઉમર ૫ થી નીચે છે તો. (સીટ વગર)


પીકપ અને ડ્રોપ પોઇન્ટ
૪:૪૫ – RTO
૫:૦૦ – શિવરંજની
૫:૧૦ – નહેરુનગર
૫:૩૦ – ઘોડાસર
૫:૪૫ – નરોડા પાટિયા

કાર્યક્રમ
૯ – કેમ્પ પર પહોંચીસુ અને સવારનો નાસ્તો લેવાનો રહેશે
૧૦ – બાકોર ધોધ જોવા બસ માં જઈસુ. જો ધોધ બંધ હોઈ અથવા એન્ટ્રી બંધ હોઈ તો ટ્રેકિંગ માં જઈસુ
૧ – પાછા ફાર્મ પાર આવીને લંચ લેવાનો રહેશે
૨ – સ્વિમિંગ પૂલ એન્ડ બીજી દોરડા પર ચાલવાની પ્રવૃત્તિ
4 – બપોર ની ચા, એ પછી કલેશ્વરી મંદિર જોવા જવાનું રહેશે (બસ માં )
૭ – ડિનર લેવાનો રહેશે. એ પછી બસ માં બેસીને પરત આવવા નીકળીશુ
૧૧:૩૦ વાગે અમદાવાદ માં પાછા ફરીશું. દરેક પીકપ પોઇન્ટ પર બસ જશે

સુવિધા
– સ્વિમિંગ પૂલ
– નોન એસી બસ
– ૧૦ જેટલી હાઈ-રોપ એડવેન્ચર પ્રવૃત્તિ
– કેરમ, ચેસ, પત્તા, લુડો જેવી રમતો
– ક્રિકેટ, વોલી બોલ, ફૂલ રેકેટ, ટગ ઓફ વૉર
– ધોધ ની વિઝિટ ગાઈડ સાથે
– કલેશ્વરી મંદિર વિઝિટ

મેનુ
બ્રેકફાસ્ટ : ચા, કોફી, ૨ ગરમ નાસ્તા
લંચ: ૧ પનીર સબ્જી, ૧ ગ્રીન સબ્જી, રોટલી અથવા પુરી, દાળ, ભાત, ૧ સ્વીટ, છાસ, સલાડ, અથાણું
હાઈ-ટી : ચા, કોફી
ડિનર : નીચે ના માંથી કોઈ ૧ હોઈ શકે (શેફ ની પસંદ નું )
૧ – પાવભાજી અને પુલાવ
૨ – છોલે, પુરી, અને પુલાવ
૩ – ખિચ્ચડી, કાઢી, ભાખરી અથવા રોટલા શાક

એડવાન્સ બુકિંગ આવશ્યક છે

To get a quick reply (Within 15 mins) please press the green button given below.

Or phone: 82009 24878


Group tours from Ahmedabad
One Day Bus Tours from Ahmedabad

Last Updated on 3rd December 2023

Total views of this page : 955 views

This is the official blog of Pikniks Travels.
 

Pikniks on Social Media

The best way to reach us is WhatsApp. Please click on the green button given below.

In the worst case, please call on this
Mobile/Whatsapp: 8200924878

Working Time:
Mon-Sat: 10:30 AM to 11 PM
Sunday: 11 AM to 4 PM

Email – info@pikniks.in
Website – www.pikniks.in
Google Map – Link

To get a quick reply (Within 15 mins) please press the green button given below.

Or phone: 82009 24878