Famous Temples in Ahmedabad

અમદાવાદ ના પ્રસિદ્ધ મંદિર Famous Temples in Ahmedabad

Famous temples in ahmedabad. There are 10+ famous temples in and around Ahmedabad. Starting from old to latest build temples which get lots of devotees in short number of times. Please check all list of the temple

Famous Temples in Ahmedabad – popular temples in ahmedabad

  • Camp Hanuman Mandir
  • Hathee singh Jain Temple
  • Vaishnavdevi mandir
  • Balaji Mandir
  • Jagannath Mandir
  • Hare krishna mandir
  • Akshardham Mandir
  • Swaminarayan mandir Kalupur
  • Bhadrakali Mandir
  • Iskon Mandir
  • Kala ramji mandir
  • Jalaram mandir
  • Koteshwar Mahadev
  • Siddhivinyak mandir
  • Baliyadev Mandir Lambha
Famous Temples in Ahmedabad
Famous Temples in Ahmedabad

Details about Each temples

કેમ્પ હનુમાન મંદિર – Camp Hanuman Mandir

Camp hanuman Mandir Shahibaug

શાહીબાગ, અમદાવાદ
હનુમાન મંદિર
સમય – દરરોજ સવારે ૮:૦૦ થી સાંજે ૭:૩૦. મંગળવાર અને શનિવાર સવારે ૮:૦૦ થી સાંજે ૧૦:૩૦


હઠીસીંઘ જૈન મંદિર – Hathee singh jain temple

hathee-singh-temple-ahmedabad
હઠીસીંઘ જૈન મંદિર

દિલ્હી દરવાજા, અમદાવાદ
પ્રખ્યાત જૈન સ્થાપત્ય
સમય – દરરોજ સવારે ૭:૦૦ થી સાંજે ૮:૦૦


વૈષ્ણોદેવી મંદિર – Vaishnavdevi Mandir vaishno devi temple

vaishnodevi-temple-ahmedabad
વૈષ્ણોદેવી મંદિર

એરિયા/ લોકેશન – વૈષ્ણોદેવી સર્કલ
પ્રખ્યાત વૈષ્ણોદેવી માતા સ્થાપત્ય
સમય – દરરોજ સવારે ૫:૦૦ થી સાંજે ૧૦:૦૦


બાલાજી મંદિર – Balaji Mandir

balaji-mandir
બાલાજી મંદિર

એરિયા/ લોકેશન – વૈષ્ણોદેવી સર્કલ , અમદાવાદ
પ્રખ્યાત દક્ષિણ ભારત બાલાજી મંદિર ની પ્રતિકૃતિ
સમય – દરરોજ સવારે ૭:૦૦ થી ૧૨:૦૦ સાંજે ૪:૦૦ થી ૯:૦૦


જગ્ગનાથ મંદિર – Jagannath Mandir

Jagannath-temple
જગ્ગનાથ મંદિર

એરિયા/ લોકેશન – જમાલપુર, અમદાવાદ
પ્રખ્યાત રથયાત્રા
સમય – દરરોજ સવારે ૬:૦૦ થી ૧:૦૦ સાંજે ૩:૦૦ થી ૯:૦૦


હરે કૃષ્ણ મંદિર – Harekrishna Mandir Bhadaj

hare-krishna-mandir-bhadaj
હરે કૃષ્ણ મંદિર

એરિયા/ લોકેશન – ભાડજ, અમદાવાદ
પ્રખ્યાત કૃષ્ણ મંદિર
સમય – દરરોજ સવારે ૭:૧૫ થી ૧:૦૦ સાંજે ૪:૩૦ થી ૮:૧૫


અક્ષરધામ મંદિર – Akshardham Mandir Gandhinagar

akshardham temple swami narayan

akshardham
અક્ષરધામ મંદિર

એરિયા/ લોકેશન – ગાંધીનગર
પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર
સમય – દરરોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૩૦


સ્વામિનારાયણ મંદિર – Swaminarayan Mandir Kalupur

swaminarayan-temple
સ્વામિનારાયણ મંદિર

એરિયા/ લોકેશન – કાલુપુર, અમદાવાદ
સમય – દરરોજ સવારે ૫:૦૦ થી ૧૨:૦૦ સાંજે ૪:૦૦ થી ૮:૦૦


ભદ્રકાળી મંદિર – Bhadrakali Mandir

bhadrakali-temple
ભદ્રકાળી મંદિર

એરિયા/ લોકેશન – લાલદરવાજા, અમદાવાદ
સમય – દરરોજ સવારે ૫:૦૦ થી સાંજે ૧૦:૧૫


ઈસકોન મંદિર – Iskon Mandir

iskcon-temple-ahmedabad
ઈસકોન મંદિર

એરિયા/ લોકેશન – ઈસકોન ચાર રસ્તા, અમદાવાદ
પ્રખ્યાત કૃષ્ણ મંદિર
સમય – દરરોજ સવારે ૪:૩૦ થી ૧:૦૦ સાંજે ૪:૦૦ થી ૮:૩૦


કાલા રામજી મંદિર – Kala ramji mandir

kala-ramji-mandir
કાલા રામજી મંદિર

એરિયા/ લોકેશન – રિલીફ રોડ,અમદાવાદ
સમય – દરરોજ સવારે ૬:૦૦ થી ૧૨:૩૦ સાંજે ૫:૦૦ થી ૮:૦૦


જલારામ મંદિર – Jalaram Mandir

jalaram-mandir
જલારામ મંદિર

એરિયા/ લોકેશન – પાલડી, અમદાવાદ
પ્રખ્યાત ખીચડી પ્રસાદ
સમય – દરરોજ સવારે ૬:૩૦ થી સાંજે ૮:૦૦


કોટેશ્વર મહાદેવ મંદિર – Koteshwar Mahadev Mandir

koteshwar-mahadev
કોટેશ્વર મહાદેવ મંદિર

એરિયા/ લોકેશન – મોટેરા, અમદાવાદ
પ્રખ્યાત શિવમંદિર
સમય – દરરોજ સવારે ૫:૩૦ થી ૧૨:૩૦ સાંજે ૪:૩૦ થી ૯:૦૦


સિદ્ધિવિનાયક મંદિર – Sidhhivinayak Mandir

siddhivinayak-temple-mahemdabad
સિદ્ધિવિનાયક મંદિર


એરિયા/ લોકેશન – હાથીજણ, મહેમદાવાદ
પ્રખ્યાત ગણપતિ મંદિર
સમય – દરરોજ સવારે ૬:૦૦ થી સાંજે ૧૦:૦૦


બળિયાદેવ મંદિર – Baliyadev Mandir

Baliyadev
બળિયાદેવ મંદિર

એરિયા/ લોકેશન – લાંભા, અમદાવાદ
સમય – દરરોજ સવારે ૬:૩૦ થી સાંજે ૭:૩૦

I will keep update about the temples famous temples in ahmedabad

Last updated on 16th November 2023

Total views of this page : 12 views

Big icon winner

Thanks for Reading
Post Written by – Bhaumik

To get the latest update please follow our Instagram
https://www.instagram.com/myahmedabad.blog/

This is the Best Travel Blog (www.myahmedabad.blog) of Gujarat 2021. Awarded by Gujarat Tourism

Click here to know about Our Latest Post In and around Ahmedabad

This blog is part of Pikniks – One or Two Days trips from Ahmedabad- www.pikniks.in


Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.